ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર મૂળરૂપથી કઈ શક્તિઓ પર અંકુશ લગાવે છે ? વ્યક્તિ વિશેષ કારોબારી વિધાન મંડળ આપેલ તમામ વ્યક્તિ વિશેષ કારોબારી વિધાન મંડળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? સમાનતાનો શોષણ સામેનો બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર સમાનતાનો શોષણ સામેનો બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ સનત મહેતા જશવંત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? નાણાં કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો નાણાં કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે, મહિલાઓના કામકાજના સ્થળે મહિલાઓના જાતીય શોષણ અંગે માર્ગદર્શક સૂચનાઓના આદેશ કર્યા ? મેનકા ગાંધી વિ. ભારત સરકાર વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય મેનકા ગાંધી વિ. ભારત સરકાર વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP