Talati Practice MCQ Part - 4 ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર જામનગર અમદાવાદ ભાવનગર ગાંધીનગર જામનગર અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો. “ઝાઝા હાથ રળિયામણાં" ઝાઝા બધા હાથ હોવા એક હાથ હોવી એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે કામ કરવું ઝાઝા બધા હાથ હોવા એક હાથ હોવી એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બગીચામાં એક રોલરનો વ્યાસ 1.4 મીટર છે તેમની લંબાઈ 2 મીટર છે. આ રોલરના 10 ચક્કરમાં કાપવામાં આવેલ ક્ષેત્રફળ કેટલા વર્ગ મીટર હોય ? 88 66 44 22 88 66 44 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ? ખંડેરાવ ગાયકવાડ એક પણ નહીં સયાજીરાવ ગાયકવાડ 3જા પિલાજીરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડ એક પણ નહીં સયાજીરાવ ગાયકવાડ 3જા પિલાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતમાં નિર્માણ પામેલી ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટીલરી ગનનું નામ શું છે ? ત્રિશુલ પ્રહાર અગ્નિ ધનુષ ત્રિશુલ પ્રહાર અગ્નિ ધનુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારને સોંપવામાં આવેલો છે ? તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા પંચાયત જિલ્લા રજીસ્ટાર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર જિલ્લા પંચાયત જિલ્લા રજીસ્ટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP