Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

નિયતિ
જૂજવા
મૂકમ કરોતિ
ઉત્તરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ?

વિષવવૃત્ત
દક્ષિણધ્રુવવૃત્ત
કર્કવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ?

ચાવજ
દાંતીવાડા
કોયલી
અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP