ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? માહિતી કમિશ્નર કલેકટર માહિતી અધિકારી એપેલેટ અધિકારી માહિતી કમિશ્નર કલેકટર માહિતી અધિકારી એપેલેટ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? રાજ્યસભામાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં કોઈપણ સદનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 25 થી 28 68 થી 72 30 થી 34 52 થી 55 25 થી 28 68 થી 72 30 થી 34 52 થી 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય સશસ્ત્ર દળો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ ભારતીય સશસ્ત્ર દળો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -32 અનુચ્છેદ -31 અનુચ્છેદ -30 અનુચ્છેદ -33 અનુચ્છેદ -32 અનુચ્છેદ -31 અનુચ્છેદ -30 અનુચ્છેદ -33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 266 (2) 266 (1) 267 (2) 309 266 (2) 266 (1) 267 (2) 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP