ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી ? 21% 7% 25% 27% 21% 7% 25% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. સપ્ટેમ્બર જૂલાઈ એપ્રિલ ઓગષ્ટ સપ્ટેમ્બર જૂલાઈ એપ્રિલ ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. આપેલ તમામ મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. આપેલ તમામ મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ? અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -50(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર માન.નાણામંત્રી માન. રાષ્ટ્રપતિ માન.વડાપ્રધાન માન.RBIના ગવર્નર માન.નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP