Talati Practice MCQ Part - 4 નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ "પર્વત”નો પર્યાય શબ્દ નથી ? પહાડ અચલ નગ કિંકર પહાડ અચલ નગ કિંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો 10 પુરુષ અથવા 20 સ્ત્રી અથવા 40 બાળકો એક કામને 7 માસમાં પૂર્ણ કરે છે. 5 પુરુષ, 5 મહિલા અને 5 બાળકો તેજ કાર્યના અડધાને સાથે મળી કેટલા માસમાં પૂર્ણ કરશે ? 8 6 4 5 8 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ડરવું ઉંડું પૈસાદાર દરિયો ડરવું ઉંડું પૈસાદાર દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અખબાર’ શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે. અરબી હિન્દી સંસ્કૃત ઉર્દુ અરબી હિન્દી સંસ્કૃત ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ? સુરત રાજકોટ વડોદરા ભાવનગર સુરત રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021 નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ? કર્ણાટક હરિયાણા તમિલનાડુ ગુજરાત કર્ણાટક હરિયાણા તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP