Talati Practice MCQ Part - 4
“નિરક્ષર” શબ્દની સંધી છૂટી પાડો.

નિર + ક્ષર
નિઃ + રક્ષર
નિ: + અક્ષર
નિઃ + કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

રૂપાંતરીય
સેન્દ્રિય
પ્રસ્તર
આગ્નેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દસમૂહ માટે એક એક શબ્દ આપો :– ‘સહેલાઈથી સમજી શકાય તેવું’

દષ્ટ
સ્પષ્ટ
ત્રિકાળદેશી
સ્યંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP