GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 3/4, 9/12 અને 27/8 નો લ. સા. અ. શું થશે ? 23/5 29/4 25/3 27/4 23/5 29/4 25/3 27/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Word માં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Topscript Superscript Highscript Upperscript Topscript Superscript Highscript Upperscript ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 200 199 192 198 200 199 192 198 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ? પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20 પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25 પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50 પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50 પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20 પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25 પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50 પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ફડક' માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર અત્યંત કડક કાપડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો નવોઢાના વસ્ત્રની જોડ માથે બાંધેલું ફાળીયા જેવું વસ્ર અત્યંત કડક કાપડ પહેરેલા કપડાનો ઝૂલતો છેડો નવોઢાના વસ્ત્રની જોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. લબ્ઝ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા પંક્તિ, નઝમ લબ્ઝ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા પંક્તિ, નઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP