ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

એક પણ નહીં
કેવળપ્રયોગી
ઉભયાન્વયી
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ?

વિજ્ઞપ્તિપત્ર
આમંત્રણ પત્રિકા
આપેલ પૈકી એક પણ નહીં
ઋકથી પત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ?

વિકલ્પવાચક
સમુચ્ચયવાચક
પર્યાયવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે ?

માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા
માથું ઊંચકવું - ઊંચે જોવું
માથું આપવું - બલિદાન આપવું
માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP