Talati Practice MCQ Part - 4
એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો.
10 + 20 × 10 ÷ 20 - 8 = ?
Talati Practice MCQ Part - 4
એક ડબ્બામાં ૩ લાલ, 4 સફેદ અને ૩ કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણેય દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.