Talati Practice MCQ Part - 4 ‘પાનના બીડા’ કોની કૃતિ છે ? ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે મનુભાઈ પંચોળી પ્રહલાદ પારેખ ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે મનુભાઈ પંચોળી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો √2x ના 5% = 0.01 છે, તો Xનું મુલ્ય શોધો. 0.05 0.03 0.02 0.01 0.05 0.03 0.02 0.01 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સામાન્ય વ્યાજનો દર જેના પર કોઈ ધનરાશી 25 વર્ષમાં પોતાનાથી ત્રણગણી થઈ જાય છે, તે એટલે ___ % 6 5 4 8 6 5 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાનાર્થી શબ્દ આપો :– 'જણસ’ ચીજ માણસ જડ પ્રેત ચીજ માણસ જડ પ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? સલ્ફર ટાલ્ફ જિપ્સમ હીરો સલ્ફર ટાલ્ફ જિપ્સમ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો. 10 + 20 × 10 ÷ 20 - 8 = ? 9 8 30 43 9 8 30 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP