Talati Practice MCQ Part - 4 કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ? કમળો થેલેસેમીયા ન્યૂમોનિયા મેલેરિયા કમળો થેલેસેમીયા ન્યૂમોનિયા મેલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 USBનું પૂરું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં Universal Serial Board Universal Serial Bus United Serial Board આપેલ પૈકી એક પણ નહીં Universal Serial Board Universal Serial Bus United Serial Board ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 2,7,22, 67, 202, ___ (શ્રેણી પૂર્ણ કરો.) 364 598 607 428 364 598 607 428 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પ્રથમ 39 સમ સંખ્યાઓની સરેરાશ કેટલી થાય ? 20 68 40 39 20 68 40 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? એઈડસ ડાયાબીટીસ અલ્સર કેન્સર એઈડસ ડાયાબીટીસ અલ્સર કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બે ટ્રેનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 KM/H અને 40 KM/H છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 19 સેકન્ડ 12 સેકન્ડ 16 સેકન્ડ 13 સેકન્ડ 19 સેકન્ડ 12 સેકન્ડ 16 સેકન્ડ 13 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP