Talati Practice MCQ Part - 4 કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ? બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી સુરેશ મહેતા ઘનશ્યામસિંહ ઓઝા બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી સુરેશ મહેતા ઘનશ્યામસિંહ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 હરેશનો જન્મ 11 ઓગસ્ટે થયો છે. મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષનો સ્વતંત્રતા દિવ છે તો મહેશનો જન્મ દિવસ ક્યા વારે આવશે ? ગુરુવાર સોમવાર શુક્રવાર બુધવાર ગુરુવાર સોમવાર શુક્રવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પ્રથમ 39 સમ સંખ્યાઓની સરેરાશ કેટલી થાય ? 20 40 39 68 20 40 39 68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલ છે ? શિપકી લા શેશભાદ્રંગા જેલેપ લા નાથુલા શિપકી લા શેશભાદ્રંગા જેલેપ લા નાથુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ? ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર રઘુવીર ચૌધરી સ્નેહરશ્મિ ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર રઘુવીર ચૌધરી સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ? ઉમાશંકર જોષી પિતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી પિતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP