Talati Practice MCQ Part - 4 સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ? રાધાગુપ્ત ચાણક્ય ઉપગુપ્ત ખલ્લાટક રાધાગુપ્ત ચાણક્ય ઉપગુપ્ત ખલ્લાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગાંધીજીને ‘બાપુ’નું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું ? ચંપારણ ખેડા ધરાસણા બારડોલી ચંપારણ ખેડા ધરાસણા બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ગુર્જર ભાષા’ શબ્દ ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ કોણે પ્રયોજ્યો ? નર્મદ અખો ભાલણ પ્રિતમ નર્મદ અખો ભાલણ પ્રિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા ? દાદાભાઈ નવરોજી મદનમોહન માલવિયા સુરેન્દ્રનાથ બેનરજી રાસબિહારી ઘોષ દાદાભાઈ નવરોજી મદનમોહન માલવિયા સુરેન્દ્રનાથ બેનરજી રાસબિહારી ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ? ડાંગ અરવલ્લી દાહોદ પંચમહાલ ડાંગ અરવલ્લી દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "આ ડબ્બામાં એક કિલો ધી છે" – વિશેષણ શોધો. ડબ્બામાં કિલો એક કિલો ધી ડબ્બામાં કિલો એક કિલો ધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP