Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

9 સપ્ટેમ્બર, 1956
13 ઓગસ્ટ, 1956
9 ઓગસ્ટ, 1956
8 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
તાપી
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP