ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે ? ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક સાપેક્ષ ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ આપો. - વિગ્રહ સમાસ યુદ્ધ લડાઈ ગ્રહ સમાસ યુદ્ધ લડાઈ ગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? કાચુ મુરદાલ નબળુ મરેલ કાચુ મુરદાલ નબળુ મરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? મિશ્ર સંકુલ સંયુક્ત સાદું મિશ્ર સંકુલ સંયુક્ત સાદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? સરસાઈ - ચઢિયાતાપણું હરવર - હલચલ છાક - નશો આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું હરવર - હલચલ છાક - નશો આણીપા - આ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP