Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી ? વડોદરા (1939) રાજકોટ (1945) ભાવનગર (1941) અમદાવાદ (1942) વડોદરા (1939) રાજકોટ (1945) ભાવનગર (1941) અમદાવાદ (1942) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની સંજ્ઞા જણાવો. “વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં" વ્યક્તિવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ? સફેદ પીળો કાળો નારંગી સફેદ પીળો કાળો નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે ? કર્કવૃત્ત મકરવૃત્ત વિષવવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત વિષવવૃત્ત દક્ષિણધ્રુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો બે સંખ્યાનો ગુણોત્તર 4/5 થાય અને સરવાળો 135 થાય છે, તો તે બે સંખ્યા શોધો. 70 અને 65 60 અને 75 50 અને 85 80 અને 5 70 અને 65 60 અને 75 50 અને 85 80 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં બ્લેક બક પાર્ક કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ ડાંગ સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ ડાંગ સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP