Talati Practice MCQ Part - 5 કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? સલ્ફયુરિક એસિડ કોસ્ટિક સોડા નાઈટ્રિક એસિડ સોડાએશ સલ્ફયુરિક એસિડ કોસ્ટિક સોડા નાઈટ્રિક એસિડ સોડાએશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 400 મીટર લાંબી એક ટ્રેન 80 KM/Hની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 24 સેકન્ડ 30 સેકન્ડ 20 સેકન્ડ 18 સેકન્ડ 24 સેકન્ડ 30 સેકન્ડ 20 સેકન્ડ 18 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અસાઈત ઠાકોરે કેટલા વેશ લખ્યા છે. 366 365 360 260 366 365 360 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે. જનમટીપ (ઈશ્વર પેટલીકર) ભટ્ટનું ભોપાળું (નવલરામ) ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ) મળેલ જીવ (પન્નાલાલ પટેલ) જનમટીપ (ઈશ્વર પેટલીકર) ભટ્ટનું ભોપાળું (નવલરામ) ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ) મળેલ જીવ (પન્નાલાલ પટેલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શબ્દકોશની ગોઠવણીમાં “ક” અને “ખ”ની વચ્ચે કયો વ્યંજન આવે ? જ્ઞ ક્ષ ત્ર શ્ર જ્ઞ ક્ષ ત્ર શ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જો + એટલે ÷, - એટલે x, ÷ એટલે + અને × એટલે – હોય, તો 10-2÷4×10+5 = ___ 32 22 18 24 32 22 18 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP