Talati Practice MCQ Part - 5 ‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી કરશનદાસ માણેક ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોશી કરશનદાસ માણેક ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ? સંસ્કૃત હિન્દી ગુજરાતી મરાઠી સંસ્કૃત હિન્દી ગુજરાતી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 6 માણસો જે સમયમાં 120 બોક્સ બનાવે તો તેટલા જ સમયમાં 200 બોક્સ બનાવવા કેટલા માણસોની જરૂર પડે છે ? 14 12 10 8 14 12 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘વિલંબ’ શબ્દનું તળપદુ સ્વરૂપ કયું છે ? ત્રાભલો ખોળંબ ગલેકુ ખોડીલું ત્રાભલો ખોળંબ ગલેકુ ખોડીલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ? 21 13 20 15 21 13 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 A નો પગાર B કરતાં 50% છે. Bનો પગાર A કરતાં કેટલા ટકા ઓછો છે ? 35% 33% 34% 33(1/3)% 35% 33% 34% 33(1/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP