Talati Practice MCQ Part - 5 ‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? હરિશંકર દવે રાધેશ્યામ શર્મા મધુસૂદન પારેખ કવિ ન્હાનાલાલ હરિશંકર દવે રાધેશ્યામ શર્મા મધુસૂદન પારેખ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ યોજનાની વાર્ષિક વીમા મુદ્દતનો સમયગાળો જણાવો. 1 એપ્રિલ – 31 માર્ચ 1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 1 જૂન – 31 મે 1 એપ્રિલ – 31 માર્ચ 1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 1 જૂન – 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સાચી જોડણી શોધો. મ્યુનિસિપાલિટી હરિફાઈ શૂધબુધ હુંસાતૂશી મ્યુનિસિપાલિટી હરિફાઈ શૂધબુધ હુંસાતૂશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘કુકરમુંડા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા સુરત તાપી વલસાડ નર્મદા સુરત તાપી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતીય લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા ? વિક્રમસિંઘ કે.એમ. કરિઅપ્પા માણેકશા રાજેન્દ્રસિંહ વિક્રમસિંઘ કે.એમ. કરિઅપ્પા માણેકશા રાજેન્દ્રસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે ? કાષ્ઠકામ મેશ લોહ ઉદ્યોગ ચાંદીકામ કાષ્ઠકામ મેશ લોહ ઉદ્યોગ ચાંદીકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP