Talati Practice MCQ Part - 5
2014 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો.

બી.આર. કપૂર
રાજ કપૂર
પૃથ્વીરાજ કપૂર
શશી કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા ચાર ગણી છે. પાંચ વર્ષ પછી તે ત્રણ ગણી થશે તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે ?

10 વર્ષ
15 વર્ષ
25 વર્ષ
13 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

ઈન્દ્ર નુઈ
મેનકા ગાંધી
સ્મૃતિ ઈરાની
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP