Talati Practice MCQ Part - 5
કોહિનૂર હીરો અને મયુરાસન ઈરાન કોણ લઈ ગયું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
ફરુખ શિયાર
નાદિર શાહ
મુહમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું ?

SpaceX
બોઈંગ
ઓર્બિટલ
બ્લૂ ઓરિજિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP