Talati Practice MCQ Part - 5
કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો.

ગુણવાચક વિશેષણ
દર્શક વિશેષણ
કૃદંત વિશેષણ
સાપેક્ષા વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ?

રમણલાલ શાહ
જીવરામ જોષી
ગિજુભાઈ બધેકા
પ્રવિણભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સત્યાગ્રહનો વિરુદ્ધાર્થી શબ્દ કયો?

માયાગ્રહ
દુરાગ્રહ
હઠાગ્રહ
અસ્તયાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP