Talati Practice MCQ Part - 5 ગુજરાતના કેટલા જિલ્લાને દરિયાઈ સીમા લાગુ પડે છે ? 17 15 10 12 17 15 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ? બ. ક. ઠાકોર સિતાંશુ યશચંદ્ર નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ બ. ક. ઠાકોર સિતાંશુ યશચંદ્ર નરસિંહરાવ દિવેટીયા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ક્યા ખડકો જૈવીય ખડકો છે ? ગ્રેનાઇટ માર્બલ સ્લેટ કોલસા ગ્રેનાઇટ માર્બલ સ્લેટ કોલસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Jatin was playing with a ball ___ kicked ___ over the fence. it, he he, it they, it you, me it, he he, it they, it you, me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અરવલ્લી જીલ્લાનું મુખ્યમથક જણાવો. જામનગર મોરબી મોડાસા રાજકોટ જામનગર મોરબી મોડાસા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જો A, B નો ભાઈ છે. B, C ની બહેન છે અને C, D નો પિતા છે તો D નો A સાથે શું સંબંધ છે ? બહેન નિશ્ચિત થઈ શકે તેમ નથી ભત્રીજો / ભાણીઓ ભાઈ બહેન નિશ્ચિત થઈ શકે તેમ નથી ભત્રીજો / ભાણીઓ ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP