Talati Practice MCQ Part - 5 પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી. પ્રધાનમંત્રી પેન્સન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના પ્રધાનમંત્રી પેન્સન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘ડેલીની ખડકીનેય કલર કરાવ્યો’ :– વાકયમાંથી નિપાત ઓળખાવો. ને કરાવ્યો ય ની ને કરાવ્યો ય ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 400 મીટર લાંબી એક ટ્રેન 80 KM/Hની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 18 સેકન્ડ 20 સેકન્ડ 24 સેકન્ડ 30 સેકન્ડ 18 સેકન્ડ 20 સેકન્ડ 24 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘કુકરમુંડા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા વલસાડ સુરત તાપી નર્મદા વલસાડ સુરત તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 5% ના 3% એટલે કેટલા ટકા ? 66% 60% 63% 65% 66% 60% 63% 65% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતી બાલ સાહિત્યમાં કયા કવિનું યોગદાન નથી ? રમણલાલ શાહ પ્રવિણભાઈ પટેલ ગિજુભાઈ બધેકા જીવરામ જોષી રમણલાલ શાહ પ્રવિણભાઈ પટેલ ગિજુભાઈ બધેકા જીવરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP