Talati Practice MCQ Part - 5 પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ યોજનાની વાર્ષિક વીમા મુદ્દતનો સમયગાળો જણાવો. 1 એપ્રિલ – 31 માર્ચ 1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 1 જૂન – 31 મે 1 એપ્રિલ – 31 માર્ચ 1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર આપેલ પૈકી એક પણ નહીં 1 જૂન – 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કવિ કલાપિની કઈ કૃતિનું ‘મનોરખા’ ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે ? ભરત હમીરજી ગોહિલ કશ્મીરનો પ્રવાસ હદયત્રિપુટી ભરત હમીરજી ગોહિલ કશ્મીરનો પ્રવાસ હદયત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતના ક્યા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે ? રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી મનમોહનસિંહ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અમદાવાદનું કાંકરીયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે ? 30 34 36 28 30 34 36 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? આપેલ પૈકી એક પણ નહીં -1 2 1 આપેલ પૈકી એક પણ નહીં -1 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'હરતી ફરતી કોલેજ લાઈબ્રેરી’ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? કે.કા. શાસ્ત્રી પ્રવિણ દરજી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી કે.કા. શાસ્ત્રી પ્રવિણ દરજી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP