Talati Practice MCQ Part - 5 “ક્રિયાત્મક” શબ્દમાં કેટલા ધ્વની રહેલા છે ? 8 11 10 9 8 11 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ક્યા વર્ષે ચૂંટણીમાં મતદારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે ? ઈ.સ. 1989 ઈ.સ. 1956 ઈ.સ. 1985 ઈ.સ. 1987 ઈ.સ. 1989 ઈ.સ. 1956 ઈ.સ. 1985 ઈ.સ. 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ? ચંદ્રવદન મહેતા જમનાશંકર બૂથ રા.વિ. પાઠક ખબરદાર ચંદ્રવદન મહેતા જમનાશંકર બૂથ રા.વિ. પાઠક ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મહાસાગર ટાપુ(દ્વીપ) સમુદ્ર સાગર મહાસાગર ટાપુ(દ્વીપ) સમુદ્ર સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો. પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ સજીવારોપણ વર્ણાનુપ્રાસ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ સજીવારોપણ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રૂ. 15000 નું 15% લેખે 2 વર્ષ અને 4 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો ? 21830 20829.37 21530.37 20929.37 21830 20829.37 21530.37 20929.37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP