કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

જામનગર
બનાસકાંઠા
કચ્છ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ક્યા રાજ્યમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ લઘુમતિ અધિકાર દિવસ મનાવાશે ?

ગોવા
મધ્યપ્રદેશ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ?

વિનય મોહન કવાત્રા
રાકેશ કુમાર યાદવ
વિજય મિશ્રા
કે.આર.સુબ્રમણ્યમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP