Talati Practice MCQ Part - 5
કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો.

દર્શક વિશેષણ
ગુણવાચક વિશેષણ
કૃદંત વિશેષણ
સાપેક્ષા વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
"કળ વળવી"

કડમાં દુખાવો
ભાન ભુલવું
મિત્ર યાદ આવવો
ભાન આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોમાલાલ શાહ કયા કાર્યક્ષેત્ર સાથે સંકળયેલા છે ?

ઉદ્યોગપતિ
ચિત્રકલા
નાટ્યકલા
પુરાતત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP