Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા શહેરનો એક લાખથી વધુ વસ્તીમાં સમાવેશ થતો નથી ?

પાટણ
પાલનપુર
આહવા
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

39
38
45
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો.

સાપેક્ષા વિશેષણ
ગુણવાચક વિશેષણ
કૃદંત વિશેષણ
દર્શક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP