Talati Practice MCQ Part - 5 મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ? જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા જય સોમનાથ પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ ન્યાયમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘આગગાડી’ :– સમાસ ઓળખાવો. ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિકારી વિશેષણ ઓળખાવો. રૂપાળી કાળી મોટું સ્વચ્છ રૂપાળી કાળી મોટું સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી 86. એક પરિક્ષામાં પરિક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની નાપાસ જાહેર થાય છે તો તે પરિક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 720 ગુણ 500 ગુણ 600 ગુણ 420 ગુણ 720 ગુણ 500 ગુણ 600 ગુણ 420 ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ? જય વસાવડા ચંદ્રકાંત શેઠ જયશંકર સુંદરી ચંદ્રવદન મહેતા જય વસાવડા ચંદ્રકાંત શેઠ જયશંકર સુંદરી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કયા ચિત્રકારે 1930માં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ? ભૂપેન ખખ્ખર રવિશંકર રાવળ કનુ દેસાઈ પિરાજી સાગરા ભૂપેન ખખ્ખર રવિશંકર રાવળ કનુ દેસાઈ પિરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP