Talati Practice MCQ Part - 5 ‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ? શામળ નરસિંહરાવ દિવેટીયા દયારામ દલપતરામ શામળ નરસિંહરાવ દિવેટીયા દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીના કહે છે કે ‘ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે’ દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે ? ભાઈ જમાઈ પુત્ર પિતા ભાઈ જમાઈ પુત્ર પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ? રામનારાયણ વિ. પાઠક જયંતીલાલ ગોહિલ ચંદ્રકાંત બક્ષી પુરરાજ જોષી રામનારાયણ વિ. પાઠક જયંતીલાલ ગોહિલ ચંદ્રકાંત બક્ષી પુરરાજ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચુંબકના સૌથી નાના એકમને ___ કહે છે ? ડોમેઈટ મેગ્નેટિક એરિયા ડાઈન મેગ્નેટિક ફિલ્ડ ડોમેઈટ મેગ્નેટિક એરિયા ડાઈન મેગ્નેટિક ફિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ સંઘયાદીમાં કરવામાં આવ્યો છે ? ખેતીવાડી જંગલ આરોગ્ય રેલવે ખેતીવાડી જંગલ આરોગ્ય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 હંસદેવનો આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ? સુરત ડાંગ નર્મદા ભરૂચ સુરત ડાંગ નર્મદા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP