Talati Practice MCQ Part - 5
‘વિલંબ’ શબ્દનું તળપદુ સ્વરૂપ કયું છે ?

ખોળંબ
ગલેકુ
ખોડીલું
ત્રાભલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

પ્રશ્નવાચક
સાપેક્ષ
દર્શકવાચક
સ્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

3 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
2 વર્ષ
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP