Talati Practice MCQ Part - 5 'સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી' આ પંક્તિ કયા કવિની છે ? કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ? 7 નંબરની ટુકડી 5 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 10 નંબરની ટુકડી 7 નંબરની ટુકડી 5 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 10 નંબરની ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચંદ્રકાંત બક્ષી ક્યાંના વતની છે ? હિંમતનગર ડીસા ઈડર પાલનપુર હિંમતનગર ડીસા ઈડર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 પ્રત્યેક ચાર ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 38 24 45 39 38 24 45 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું ? ઓર્બિટલ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX ઓર્બિટલ બોઈંગ બ્લૂ ઓરિજિન SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP