Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા શહેરનો એક લાખથી વધુ વસ્તીમાં સમાવેશ થતો નથી ? પાટણ બોટાદ પાલનપુર આહવા પાટણ બોટાદ પાલનપુર આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કઈ સંખ્યા મોટી છે ? 3.0006 3.06 3.6 3.006 3.0006 3.06 3.6 3.006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યુગવંદના ઉષા–સંધ્યા ધ્વનિ યાત્રા યુગવંદના ઉષા–સંધ્યા ધ્વનિ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સર્વપ્રથમ ફિલ્મ કઈ હતી ? અછૂતનો વેશ રાણકદેવી કાળોનાગ ભક્તવિદુર અછૂતનો વેશ રાણકદેવી કાળોનાગ ભક્તવિદુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “અગાઉ કદી ન થયું હોય તેવું" - આ પંક્તિમાં કયો અલંકાર છે ? અનુજ અનન્ય અનંત અપૂર્વ અનુજ અનન્ય અનંત અપૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે. ભટ્ટનું ભોપાળું (નવલરામ) ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ) જનમટીપ (ઈશ્વર પેટલીકર) મળેલ જીવ (પન્નાલાલ પટેલ) ભટ્ટનું ભોપાળું (નવલરામ) ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ) જનમટીપ (ઈશ્વર પેટલીકર) મળેલ જીવ (પન્નાલાલ પટેલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP