ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? સમાનતાનો અધિકાર આ માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર આ માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 73 76 74 75 73 76 74 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. ચીમનલાલ વાણિયા પી. એન. પટેલ એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા ચીમનલાલ વાણિયા પી. એન. પટેલ એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 325 323 326 324 325 323 326 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સચિવ શ્રી મુખ્યપ્રધાન સંસદીય સચિવ સ્પીકર મુખ્ય સચિવ શ્રી મુખ્યપ્રધાન સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP