Talati Practice MCQ Part - 5
જુગતરામ દવે આશ્રમ ક્યા આવેલો છે ?

સિદ્ધપુર
નડિયાદ
વેછડી
નંદિગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નીચેની પાયરી પર ઉતારી દેવો' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

અપકર્ષ
બદલી
પાપગ્રહ
અપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચુનીલાલ મડિયા
ચુનીલાલ મહેતા
ચુનીલાલ શાહ
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1763
1599
1677
1591

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP