Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ? 4 વાર 6 વાર 2 વાર 5 વાર 4 વાર 6 વાર 2 વાર 5 વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રાજ્યના આયોજનપંચના કોણ હોય છે ? રાજ્યપાલ સંસદ સભ્ય ધારાસભ્ય મુખ્યમંત્રી રાજ્યપાલ સંસદ સભ્ય ધારાસભ્ય મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક ટ્રેન 90 કિમી/કલાક ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો. 150 મીટર 175 મીટર 250 મીટર 300 મીટર 150 મીટર 175 મીટર 250 મીટર 300 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? કલાપી ઝવેરચંદ મેઘાણી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા કલાપી ઝવેરચંદ મેઘાણી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ? સિતાંશુ યશચંદ્ર નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર આનંદશંકર ધ્રુવ સિતાંશુ યશચંદ્ર નરસિંહરાવ દિવેટીયા બ. ક. ઠાકોર આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP