કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા ખેલાડીનું તાજેતરના એટીપી એવોર્ડ્સમાં ફેન્સ ફેવરિટ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે ? આમાંથી કોઈ નહિ નોવાક જોકોવિક રાફેલ નડાલ રોજર ફેડરર આમાંથી કોઈ નહિ નોવાક જોકોવિક રાફેલ નડાલ રોજર ફેડરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ અગ્રણી તકનિકી સંસ્થાની ટીમે મુખ્ય ભારતીય ભાષાઓને વ્યક્ત કરી શકે તેવી ભારતીય લિપિ તૈયાર કરી ? IIT ગાંધીનગર IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ? IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ? રોજર પેનરોજ એન્ડ્રીયા ગેઝ રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ રોજર પેનરોજ એન્ડ્રીયા ગેઝ રેઈનહાર્ડ ગેન્ઝલ આપેલા તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ? 8 મો 12 મો 11 મો 10 મો 8 મો 12 મો 11 મો 10 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારની કઈ સંસ્થાએ 'લીલાવતી પુરસ્કારો' શરૂ કર્યા ? NCERT AICTE ICAR નીતિ આયોગ NCERT AICTE ICAR નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP