Talati Practice MCQ Part - 5 “જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ? હિંમતલાલ દલપતરામ જયંતી દલાલ ઈન્દુલાલ યાજ્ઞિક હિંમતલાલ દલપતરામ જયંતી દલાલ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "સંવૃત” એટલે કેવું ઉચ્ચારણ સાંકડું ધૂંધળું ધીમું મોટેથી સાંકડું ધૂંધળું ધીમું મોટેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ? હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નર્મદા કયા જિલ્લામાં પ્રવેશ કરતી નથી ? વડોદરા નર્મદા ભરૂચ સુરત વડોદરા નર્મદા ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ? રૂ.260 રૂ.400 રૂ.280 રૂ.290 રૂ.260 રૂ.400 રૂ.280 રૂ.290 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 GNFC ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી ? ધનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી ધનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP