ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ
વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ
વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય
વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સખત મહેનત કરવી' એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ?

લોઢાના ચણા ચાવવા
નાકે દમ આવી જવો
ધૂળ કાઢી નાખવી
લોહીનું પાણી કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

પ્રમાણવાચક
રીતિવાચક
સ્થળવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP