કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 26 નવેમ્બરના રોજ કયો દિવસ મનાવાયો ? રાષ્ટ્રીય કાયદા દિવસ આપેલ તમામ બંધારણ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ રાષ્ટ્રીય કાયદા દિવસ આપેલ તમામ બંધારણ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) એ ભારતની કઈ પહેલને સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 એનાયત કર્યો ? સ્વચ્છ ભારત અભિયાન ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઈન્વેસ્ટ ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઈન્વેસ્ટ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખોટું વિધાન જણાવો ? મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'RE-Invest 2020' નું ઉદઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન દ્વારા નવા અને નવીનીકરણીય ઊર્જામંત્રી દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન દ્વારા નવા અને નવીનીકરણીય ઊર્જામંત્રી દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા કયા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP