કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે તાજેતરમાં કયા મહિનાને 'ગૌરવ માહ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ? ડિસેમ્બર નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ડિસેમ્બર નવેમ્બર સપ્ટેમ્બર ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઝટપટ પ્રોસેસિંગ' પહેલ કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી ? આવકવેરા વિભાગ GST કાઉન્સિલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આવકવેરા વિભાગ GST કાઉન્સિલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઓડીશા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ. મુરલીધર નવીન સિન્હા અમિતવા રોય મોહમ્મદ રફીક એસ. મુરલીધર નવીન સિન્હા અમિતવા રોય મોહમ્મદ રફીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? સુશ્રી રિયા દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રેણુ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ? જળવાયુ પરીવર્તન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ જળવાયુ પરીવર્તન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ? બુદ્ધિસાગરસૂરીએ હેમચંદ્રસુરીએ અભયદેવસૂરિએ દેવભદ્રસૂરિએ બુદ્ધિસાગરસૂરીએ હેમચંદ્રસુરીએ અભયદેવસૂરિએ દેવભદ્રસૂરિએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP