Talati Practice MCQ Part - 5 તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું ? SpaceX બોઈંગ બ્લૂ ઓરિજિન ઓર્બિટલ SpaceX બોઈંગ બ્લૂ ઓરિજિન ઓર્બિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટીકલ પ્રોડક્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 45% 75% 60% 20% 45% 75% 60% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી ચિમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા માધવસિંહ સોલંકી ચિમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે. 13 માત્રા પછી 11 માત્રા પછી આપેલ પૈકી એક પણ નહીં 16 અને 21 માત્ર પછી 13 માત્રા પછી 11 માત્રા પછી આપેલ પૈકી એક પણ નહીં 16 અને 21 માત્ર પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ? આપેલ તમામ બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પશુપાલન અને ડેરી વિભાગ CII આપેલ તમામ બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પશુપાલન અને ડેરી વિભાગ CII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે ? પુષ્પાવતી વિશ્વામિત્રી મેશ્વો યમુના પુષ્પાવતી વિશ્વામિત્રી મેશ્વો યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP