ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ? પ્રકરણ 2 પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 4 પ્રકરણ 2 પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 353 કલમ 363 કલમ 342 કલમ 366 કલમ 353 કલમ 363 કલમ 342 કલમ 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ ન્યાયાધીશની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે ? કલમ -19 કલમ - 14 કલમ - 16 કલમ -12 કલમ -19 કલમ - 14 કલમ - 16 કલમ -12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદ ભોગવતી વ્યક્તિ દ્વારા ખૂનનો ગુનો કરવામાં આવે તો IPC મુજબ શું શિક્ષા થાય ? 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ કાળાપાણી ની સજા દેહાંત દંડની સજા 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ કાળાપાણી ની સજા દેહાંત દંડની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ? કલમ 376 કલમ 392 કલમ 381 કલમ 333 કલમ 376 કલમ 392 કલમ 381 કલમ 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચોરીની વ્યાખ્યાનાં કેટલા તત્વો છે ? બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP