ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમ રાવ આંબેડકર મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(3) 324(2) 324(4) 324(1) 324(3) 324(2) 324(4) 324(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 25 20 30 10 25 20 30 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -1 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ પંચાયત પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ? જુલાઈ – ઓગસ્ટ એપ્રિલ – મે માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ એપ્રિલ – મે માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP