ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 122 - A કલમ 125 - A કલમ 120 - A કલમ 124 - A કલમ 122 - A કલમ 125 - A કલમ 120 - A કલમ 124 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં દસ્તાવેજની વ્યાખ્યા આપેલી છે ? કલમ 29 કલમ 35 કલમ 37 કલમ 23 કલમ 29 કલમ 35 કલમ 37 કલમ 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 302 કલમ 310 કલમ 300 કલમ 200 કલમ 302 કલમ 310 કલમ 300 કલમ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 307 કલમ 278 કલમ 300 કલમ 311 કલમ 307 કલમ 278 કલમ 300 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? વાર્ષિક માસિક રોજિંદા પાલીક વાર્ષિક માસિક રોજિંદા પાલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષી કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે ? કલમ 516 કલમ 500 કલમ 499 કલમ 510 કલમ 516 કલમ 500 કલમ 499 કલમ 510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP