Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 5
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો – અભયને સંસ્કૃત વાંચતો જોઈ હું મનોમન મલકાઈ.

ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત
ભૂત કૃદંત
સંબોધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
બ. ક. ઠાકોર
સિતાંશુ યશચંદ્ર
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP