Talati Practice MCQ Part - 5 'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ? નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ___ respect our parents is our duty. The Too Goes To The Too Goes To ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ખોટી સંધી જણાવો. ભાનુ + ઉદય = ભાનૂદય યથા + ઈષ્ટ = યથેષ્ટ લોક + આપવાદ = લોકપવાદ સુ + ઉક્તિ = સૂક્તિ ભાનુ + ઉદય = ભાનૂદય યથા + ઈષ્ટ = યથેષ્ટ લોક + આપવાદ = લોકપવાદ સુ + ઉક્તિ = સૂક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વિકારી વિશેષણ ઓળખાવો. રૂપાળી કાળી સ્વચ્છ મોટું રૂપાળી કાળી સ્વચ્છ મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘મુખરિત’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. મૂક મુખ બોલકો કંઠસ્થ મૂક મુખ બોલકો કંઠસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP