Talati Practice MCQ Part - 5 પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારે, પેરેલીસીસ વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ? નવલિકા નિબંધ નવલકથા કાવ્યસંગ્રહ નવલિકા નિબંધ નવલકથા કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘સૌરાષ્ટ્રની ગંગા’ તરીકે કઈ નદી ઓળખાય છે ? ભાદર ભોગાવો કાળુભાર મચ્છુ ભાદર ભોગાવો કાળુભાર મચ્છુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 3463 x 295 - 18611= ___ + 5883 આપેલ પૈકી એક પણ નહીં 997090 999070 997071 આપેલ પૈકી એક પણ નહીં 997090 999070 997071 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ? ચાઈના આફ્રિકા ઈંગ્લેન્ડ જાપાન ચાઈના આફ્રિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સર્વપ્રથમ ફિલ્મ કઈ હતી ? કાળોનાગ રાણકદેવી ભક્તવિદુર અછૂતનો વેશ કાળોનાગ રાણકદેવી ભક્તવિદુર અછૂતનો વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ? 2 વાર 6 વાર 5 વાર 4 વાર 2 વાર 6 વાર 5 વાર 4 વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP